સુખ અને દુ:ખનો અનુભવ તમને સીધો નથી મળી જતો. સુખ પામવા તમે એની પાછળ ભાગો છો,જ્યારે દુ:ખ જાણે તમારી પાછળ ભાગતું હોય,એવું તમને લાગે છે. હકીકતમાં આ સુખનો અનુભવ પેલા દુ:ખના અનુભવમાંથી પસાર થયા હોય,તેને જ થઈ શકે.પણ આ સુખ,એ ખુશીની પળો તમે ક્યારેય ઝૂંટવી શકતા નથી. દુ:ખની પારાવાર પીડાની ચરમસીમાએ પહોંચ્યા પછી જ પેલી ખુશીની એક ક્ષણ પણ તમને અપાર સુખનો અનુભવ કરાવી શકે છે.એટલે દુ:ખને પણ એટલી જ સહજતાથી સ્વીકારો,તો જ તમે સાચા અને પરમ સુખની અનુભૂતિ કરી શકશો.
©જિગીષા રાજ-
જે સમયે કોઈની સાથે દુઃખ વેઠીને કોઈ સુખ કલ્પ્યું હોય, કાયમ સુખ મળે ત્યારે એનાથી દૂર થઈ ગયા હોઈએ છીએ.
જિગીષા રાજ-
પરિપક્વતાનું પહેલું પગથિયું માફી છે, બીજું પગથિયું મૌન છે અને ત્રીજું પગથિયું એટલે મોક્ષ. ભૂલી જવું, માફ કરી દેવું, લોકો વિશે કોઈપણ પ્રકારનો મત આપવાથી બચવું અને અન્ય લોકોની વાતોમાં આવ્યા વિના પોતાના જીવનમાં શાંતિથી રહેવું એ જ તો પરિપક્વતા છે!— % &
-
प्रेम आपको डूबना नहीं , उगना सिखाता है, ऐसा सब कहते हैं। पर देखा जाए तो वो प्यार ही क्या जो आपको अपनी जड़ों से दूर कर दें? उगना मतलब तो यही हुआ कि आप कहीं नई शुरुआत करते हैं? क्यूं करनी है नई शुरुआत? आप जो हैं, जैसे हैं, वैसे ही रहिए। हां या फिर आप के भीतर प्यार की भावना से कुछ नई शुरुआत होती है, तो वो सोने पे सुहागा हो, पर आपको बदलना तभी है,जब आप मानते हो कि आप को बदलाव की जरूरत थी। किसी के आने या जाने से आप बदल जाते हैं, इसका अर्थ यही है की आपका अपने आप पर थोड़ा सा भी भरोसा और कंट्रोल नहीं है।
-
एक नज़्म-
शब-ए-फ़िराक़ का आना भी ज़रूरी था,
तेरा नज़र फेर कर जाना भी ज़रूरी था।
हमसफ़र और जुड़ गए थे साथ हमारे,
हमारा रास्ता अलग हो जाना ही ज़रूरी था।
कशमकश थी उस नज़दीकी में,
मंज़र देखा दूर से तो बिछड़ जाना ही ज़रूरी था।
बहारों में गुल खिलेंगे कहीं और,
मौसम सिर पत्तों का झड़ जाना ही ज़रूरी था।
रंजिशें ना थीं ना हैं और ना होंगी कभी,
ज़िन्दगी जीने के लिए मुहोब्बतों का मर जाना जरूरी था।
~ संकेत पायलवी
-
प्यार दोतरफा हो तभी आप अपने आप को भी पा सकते हो। दूसरे की नज़र से भी जब आप अपने आपको देखने लगते हो तो सही मायनों में आप अपने आपको मिलते हो। एकतरफा प्यार एक साधना होती है। दोतरफा प्यार साधना के साथ समाधि है। जहां आप एकदूसरे में लीन होते हो, वहां तब किसी भी प्रकार की वस्तु,व्यक्ति या व्यवहार की थोड़ी सी भी जगह नहीं बचती। और वही प्यार है। उसे ढूंढने से या ज़िद से नहीं पाया जा सकता।
जिगीशा राज-
સ્ત્રીની લાગણીઓ અગાધ સાગરમાં ઊછળતાં મોજાં જેવી છે. એનો તાગ મેળવવો અશક્ય છે. પણ જ્યારે જ્યારે તે લાગણીઓ તમને મળવા કિનારા સુધી આવે, ત્યારે જો તમે સામે ચાલીને એમાં ડૂબકી લગાવવા તૈયાર રહેશો, તો એ લાગણીઓ તમને પ્રેમથી ભીંજવીને તરબતર પણ કરી શકે છે અને એના પરિપાકરૂપે તમને પ્રેમરૂપી મોતીની ભેટ પણ અનાયાસે મળી જશે. બસ શરત એટલી કે તમને સામેથી એ લાગણીઓ સુધી જતાં આવડવું જોઈએ.
©જિગીષા રાજ
-
સ્ત્રીને સ્વતંત્રતા આપશો નહીં. સ્ત્રીને સ્વતંત્રતાનો અનુભવ થવા દો. તમે કશું આપ્યા વિના એને વધુ સ્વતંત્ર કરી શકો તેમ છો. તમારા અભિપ્રાય, વિચારો, ઇચ્છાઓ, આશાઓ એને ના આપશો, સ્ત્રી પાસે આ બધું પોતાનું છે જ. તોય આપવું જ હોય તો પ્રેમ, વિશ્વાસ, સમજણ, સમર્પણ અને શાંતિ આપો, જે તમારી પાસે છે.
©જિગીષા રાજ
-
आज की शाम फिर वो बातें और तुम बहुत याद आए,
बाहों में तेरी बीते थे जो पल, वो सब बहुत याद आए।
जिगीषा राज
-
आज की शाम फिर वो बातें और तुम बहुत याद आए,
बाहों में तेरी बीते थे जो पल, वो सब बहुत याद आए।
जिगीषा राज
-