Jem's .   (✒️ बेबाक)
54 Followers · 20 Following

✨ I'm proud to be an INDIAN 🇮🇳
✨ 1/2 📸
✨ C'll Eng.👷
Joined 21 December 2016


✨ I'm proud to be an INDIAN 🇮🇳
✨ 1/2 📸
✨ C'll Eng.👷
Joined 21 December 2016
21 AUG 2020 AT 16:20

લાખ રૂપિયા નું બૂચ લગાડીને,
પછી એ જ માણસને ૨૫ હજાર રૂપિયા
દાન કરવા વાળા માણસો વધી ગ્યાં છે ,
ધ્યાન થી નિરીક્ષણ કરજો .

-


20 AUG 2020 AT 11:35

આપડે એવું વિચારીને ચાલતા હોય છીએ કે
બીજા માણસ પર ચાબુક ના ઘા ના પડે એટલા માટે
આડા આવી ને એ ઘા આપડા શરીર પર લઈ લોહીલુહાણ થતાં હોય છીએ,
પણ સમયસર સમજી જઈને હટી જવું વધુ યોગ્ય છે.

-


23 JUL 2020 AT 14:19

દુનિયા માં બધું બધે બરાબર રીતે ગોઠવાયેલું છે
& બોવ જજ સારી એવી સ્થિતિ માં પણ છે,
પણ પેલેથી જજ જે પૂર્વધારણાઓ સાથે નો ઉછેર
આપણને એ માનવા માટે પરવાનગી નથી આપતો.

-


31 MAR 2020 AT 18:21

આટલો ટાઇમ QUARANTINE માં
રહ્યા પછી માણસ એ એટલું વિચારવું જોઈએ
કે હવે આ EARTH નું ભલું/સારું કરવાનો
ટાઈમ થઇ ગ્યો હોવો જોઈએ!!

-


31 MAR 2020 AT 18:03

સારી VALUE ની ઈચ્છા
સાથે જીવતા માણસને,

એ VALUE એના મર્યા
પછી એને મળતી હોય છે!!

-


26 MAR 2020 AT 15:30

This QUARANTINE Days are not so NEW for me,
Not so TOUGH to me,
Not so WORRY to me,
Not so ANNOYING to me,
It's Very FAMILIAR to me,
It's Very ENJOYABLE to me,
It's very ENTHUSIASTIC to me,
I know very well it for last 1 year CONTINUOUSLY.

I'm UPSC ASPIRANT 🙋🏻‍♂️.

-


26 MAR 2019 AT 16:16

જાણવા અને માણવા માટે
માણસ ગમે તેની આણવા માટે
તૈયાર છે.

-


24 MAR 2019 AT 18:22

अब प्रेम DIL से नहीं
DEAL से होता है।

-


24 MAR 2019 AT 0:12

નથી મળતી લાગણી
વેચાતી તોપણ માણસો
માપે છે તોલે-તોલે સોનાની જેમ !!

-


14 MAR 2019 AT 12:15

માણસ જો અત્યારે કોઈનું માનતો હોય
તો એ બસ ખાલી
"TIME" (સમયનું) જ માને છે
બાકી તો મોટીવેશન વિડીયો, સુવિચારો,
સમજણ ની કાઈ પણ કમી જેવું નથી.

-


Fetching Jem's . Quotes