તમારા દ્રષ્ટિકોણ પર આધાર છે, જો જીવનમાં ખામીઓ શોધશો તો ખામીઓ મળશે, ખૂબીઓ શોધશો તો ખૂબીઓ મળશે.
-
JD PITHIYA
948 Followers · 51 Following
Facebook JD pithiya
Page JD Pithiya
Tweeter JD pithiya
YouTube JD PITHIYA
INSTAGRAM JD_PITHIY... read more
Page JD Pithiya
Tweeter JD pithiya
YouTube JD PITHIYA
INSTAGRAM JD_PITHIY... read more
Joined 13 November 2018
15 JUL AT 8:09
8 JUL AT 8:19
सत्ता और संपति जाने के बाद उसकी प्रसिद्धि भी चली जाती है। लेकिन चरित्र और ज्ञान की प्रसिद्धि अटल रहती है।
-
7 JUL AT 18:21
કાયદાથી માનવતા પેદા ન થઈ શકે, એના માટે જીવનમાં ઉચ્ચ નૈતિક મૂલ્ય હોવા જોઈએ.
-
5 JUL AT 16:39
દુઃખ કહેશો તો કદાચ સહાનુભૂતિ મળશે, પણ જો સુખનો દેખાડો કર્યો તો ઈર્ષા જ મળશે.
-
17 JUN AT 8:10
સલાહ તો બધા પોતાનાં સ્વભાવ અનુરૂપ જુદી - જુદી આપે છે, તમારે શું કરવું એ તમારા થી વધારે કોઈ નથી જાણતું.
-
17 MAY AT 8:53
जीवन है तब तक संघर्ष तो रहेगा,कभी इस दुनिया से,कभी अपनो से, कभी अपने आप से, हमे लड़ना ही पड़ेगा। आप जो शांति चाहते हो, वो सिर्फ़ श्मशान में जलने बाद ही मिलेगी।
-