નથી જોઈતી મને આ પાનખર નથી જોઈતી મને વસંત, મારે મન તો બસ એક જ આશ,ભીંજાવું છે મારે વાદળ ને ધરતી ને સંગ રહેશે મને છેક સુધીની આશ,ધોધમાર નહીં તો ઝરમર ઝરમર,મારે તો બસ એજ ખરી વસંત..
कलम जरूर थी हाथ मेरे,पर में लिख ना सका, देख कर उसे,कुछ यूह खोया,होश में खुद को न रख सका, बुलाया था मुजे तराश ने को उसकी सारी की सारी अदाएं, बेहोश हुवा,एक अदा पर उसकी, फिर मुजे होश ही न आया, कलम जरूर थी हाथ मेरे,पर में कुछ लिख न सका !!