रोशन नज़र को नजरों की रोशनी
की क्या जरूरत....
ज़मीन पर फडफडाते परिंदे वहीं हैं जो उड़ने का हुनर ना जानते हो !!!
__jayU
-
સત્તાની લાલચે એ મઠાધિસો એ મંદિર
મસ્જિદને પણ તોડ્યાં છે.
જરા પુછો એ શિલ્પી ને કેમ કરી આ
રજવાડાને જોળ્યાં છે...,!!
Jayu rOcks...-
પડ્યું એક ટીપું ઉદાસી નું ને આંખો
ના ખાબોચિયા છલકાય ગયા..!!
જોઈને એ છલકતા ખાબોચિયા
કેટલાય દેડકા મલકાય ગયા..!!
😏😥😲
Jayu_rocks
-
ખેતી સાથે ખાનગીકરણ છેડા ન કરો સાહેબ,
આમ તમે ના છીનવો ખેડૂતોના હાથમાંથી રોટલા..!!
આ અન્યાય હવે સહન નહીં કરીયે સાહેબ,
હવે તો બંધાવીને રેસુ પ્રાઈવેટવાળાને બિસ્તરા પોટલા!
Jayu_rocks
-
ગુરુ એટલે ...
જે વારમાં બુધની પાછળ રહે,
જે ગ્રહોમાં મંગળની પાછળ રહે ,
પણ જીવન જીવતા શીખવાડવા વારંવાર શિષ્યની આગળ પાછળ રહે.....!!
Jayu_rocks...
-
અઘરૂ છે સાહેબ...
જાત સાથે સેટિંગ કરવું,
મોત માટે પેકિંગ કરવું..!
બીજા માટે ભલે હોય ઑનલાઈન,
પણ હદય થી ચેટીંગ કરવું,..!
આજકાલ જમાનો છે મોંઘામોલનો,
પણ સંતુષ્ટીનુ શોપિંગ કરવું,..!
ગર્લફ્રેન્ડ ને મુકીને પત્ની ના
હદયમા ટ્રેકીગ કરવુ...!!
Jayu_rocks-