13 JAN 2019 AT 21:16

ભીતર પોઢયુ એક ઝાકળબિંદુ,
જાગવાના એને ઓરતા ઘણા.

-