નયન કાજે
અશ્રુ છલકે નીત
સ્વજન ખોઈ-
ગમે તો Follow કરતા જાવ,
ના ગમે તો અમને કહેતા જાવ.
ક્યારેક તિરંગાને રસ્તે પડેલો જોઇને!
એક વિચાર આવે...
શું આ માટે ક્રાંતિકારીઓ એ કુરબાની આપી હશે?
-
માગશરની મધરાતે મન ચાહે તું આવે, હો એવું!
સજનવા આપણે કરીએ હોઠોનું 'મિલન', હો એવું!-
જીવનમાં ઘણી ખુશીઓની ઝાંખપ લખે છે,
તુજ વિના પલ પલ ઓછપ લાગે છે!-
કંઈ તો હવસ રહી જ હશે આજે આકાશને
નહિ તો ફાગણમાં ચૂમવા ના આવે ધરતીને!-
ઘણો ફર્ક પડી ગયો છે,
ગઈ કાલ અને આજ માં,
જેની સાથે વાતો કરતા સવાર પડી જતી,
એની જ વાટ સવારમાં ગુડ મોર્નિંગ ના મેસેજ માં જોવાય છે.-