Jaydip Bhatt   (Nandu (अकथ्य))
766 Followers · 354 Following

read more
Joined 16 March 2020


read more
Joined 16 March 2020
YESTERDAY AT 12:36

आगे कुआं पीछे खाई फुट गई ओ मेरी किस्मत हाई
खोकली सूरते दिखती है दमदार हकीकत है परछाई

ક્ષણ ભંગુર છે જિંદગી શું, મુઠ્ઠીમાં બાંધી બેઠા
હૃદય ભરપૂર તો બંદગી શું, કંઠીમાં બાંધી બેઠા
રામે ચાખીયા બોર નહીં, તે રહી ગયા છે એંઠા
નવ નિત ચક્ર છે પલકમાં, ઉપર પલકમાં હેઠા
લાખનો જીવ છે રાખમાં, એમ જ ચોળી બેઠા






-


8 AUG AT 11:46


उठ चल
फिर दौड़
जूते को घिस
चार पाई ना तोड़

-


7 AUG AT 13:59

दूर निगाहों से
छूने की चीज
है क्षितिज
सब कुछ
मुट्ठी में हो
तो क्या ही
कशिश
आरपार पारवार मैं
अपरंपार है
परवाज
हर मकाम पे
लगती मंजिल
और लजीज

-


1 AUG AT 15:52

આંખો ની તારી

તરસ પી પી ને હું

થયો કૃતાર્થ

ચાલ ને આજ

છોડી ને કામ કાજ

જીવી એ આજ

લોક ગીત ની

તું ધૂન, હું છું પાત્ર

લોક કથા નું

એ દંતકથા
શૌર્ય સમર્પણ ની
ફરી વિરમે

સ્મરણ નું રણ
કલ્પના મૃગજળ
સ્વપ્ન આપણે

તો ય્ બસ છે
કે ભલે દૂર દૂર
નજીક છીએ

-


1 AUG AT 15:46

તારી ઝંખનાની રેત છે હું જ ઓગાળી શકીશ
મારી ઊંડી ઊંડી વેદના તું જ સંભાળી શકીશ
દરિયો છું હું તું એનો કિનારો છે આ લોક માં
હું તને વધાવી શકીશ. તું મને ખાળી શકીશ

-


28 JUL AT 19:25





મુક્ત છંદ કવિતા
તુકબંધી પ્રાસ માત્રા મેળ ય્ છોડો

કવિ તમે લાગણી ના વળ ન છોડો

છે વટે પાઘડી શોભે છે ફૂમકાંથી

હૈયું ઉકલી જાય જો અહમ છોડો

-


25 JUL AT 16:17

लिखते रहो खुलते रहे
खिलते रहे गुले दिल
झिलमिल स्वप्निल
करुणा मय है
नयन झील
उद्गार गहन ,
उच्चार अनाहत
है शुद्ध हृदय
मिलते रहे झेलते रहे
झिलमिल नयन उभय
देखते रहो खेलते रहे
झूलते रहे पलकों पे
चंद्रोदय

-


25 JUL AT 11:05

कुछ होती है ऐसी भी ज़रूरतें
कि निभानी पड़ती है रवायते
है आसमान छू ने की हसरतें
जमी पे लगा रखती है चाहते



🙏🌈💐

-


24 JUL AT 23:28

शब्दों के खतरे है कि वो सुप्त मंत्र है
खून के हर कतरे में ही तो दीप्त तंत्र है

-


19 JUL AT 18:04

है रोज की नई सुबह, नई रात वही अफसाना नया फसाना
पर ए हमदम जीवन सहजे, संजोए बस तेरा ये मुस्कुराना

-


Fetching Jaydip Bhatt Quotes