The smile on my face does not mean my life is perfect. It means that despite my challenges, I choose to focus on my blessings.
-
"માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે.એ માટી માં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે."
-
કાચ તૂટે અને વિખરાઈ જાય એ જ સારું,
તિરાડો નથી જીવવા દેતી કે
નથી મરવા દેતી !!-
ઈશ્વરે બીજાને શું આપ્યું એ જોવામાં આપણે એટલા વ્યસ્ત રહીએ છીએ કે...
.
.
ઈશ્વરે આપણને શું આપ્યું એ જોવાનો ટાઈમ નથી.-
શંકાનો નકશો લઈને,
બધાને શ્રદ્ધા સુધી જવું છે...!
પગમાં પાપની ધૂળ છે....
છતાંય સ્વર્ગ સુધી જવું છે...!-
To be successful you don't need a beautiful face and heroic body, what you need is a skillful mind and the ability to perform.
-
જીતીને ઝુકીએ અને.....હસીને હારીયે !!
સંબંધોને સોનાના વરખથી નહીં પણ...
નવા વર્ષને હૈયાના હરખ થી શણગારીએ....✍🏻
આવનારા નવા વર્ષમાં ભગવાન આપને તથા આપના પરિવારને ખુબ ખુશી,તંદુરસ્ત સ્વાસ્થ્ય અને ઐશ્વર્ય આપે એવી શુભકામના...
નૂતનવર્ષાભિનંદન...-
Point of making money is not to spend on yourself. Money is there to invest, to create, to build, to grow.
-