अगर इतिहास में रुचि है तो एक बार
" कश्मीर फाइल्स " देखे ,
और अगर भविष्य में रुचि है तो " दो बार "
देखे ।
-
Believe in Karma
એક એવું plateform છે જ્યાં,
નિસ્વાર્થ પ્રેમ ભાવ, આદર- સન્માન અને
Lost's of motivation મળે છે.
- Jay Hadiya-
વર્ષ બદલાવાથી હાલાત નથી બદલાતા
વાલા
લડવાનું ગઈકાલે પણ હતું અને આવતીકાલે
પણ છે .. !
-
શક્ય હોય ત્યાં સુધી કોઈની
ભૂલો ના કાઢવી ,
અને છતાં ઈચ્છા થાય તો ,
એક વાર અરીસાની મુલાકાત કરી લેવી !!
🤗❤️👌🤫-
મેં કીધું ચા મોળી છે થોડી મોરસ નાખો .. ને
એને એઠી કરીને કીધું જરા હવે ચાખો . !
-
શાંત બેઠેલા વ્યક્તિ ને
ક્યારેય ભોળા માં સમજતાં
કેમ કે કાયદેસર એ
કઈક કાંડ કરી નેજ
શાંત બેઠા હોય છે ... !!
🤣🙆🏻♂️🤣
-
ઠંડી તારી અનોખી રીત ,
ભર શિયાળે બાંધી સાવન હારે પ્રીત ..
જગડે ચડ્યા સ્વેટર અને રેઇનકોટ ,
કોની હાર અને કોની જીત ..... ??
-
જાણે છે ,
છતાય અનજાન બને છે,
એમ કેમ મને હેરાન કરે છે,
મને પુછે છે કે તમને કોણ ગમે છે,
કેવી રીતે કહું એને કે જે જવાબ છે એ
ખુદ સવાલ કરે છે.
-