If I had to define what love felt like, I would need to introduce a dictionary,
If I had to explain what I feel for you, I would need to write an encyclopedia-
While you were busy making records,
I was busy making memories.
You got glory, I got love.-
First child is always going to be special, be it in form of a real child, adopted or you treating your boyfriend as your kid.
-
The memories of those moments with you are like WBCs which would last for almost 3 days even after I die.
-
Love is bitter gourd coated with Sugar.
Consume slowly or you will taste the bitter too soon.-
Which if sown in mind, would result into a fruitful tree,
But if sown in a heart, might result into a weed of dampness.-
ભાઈ, તું કોઈક વાર એકદમ વહાલથી બેની કહે ને, એ બૌ મીઠું લાગે,
કોઈ શબ્દો બોલ્યા વગર તારી આંખોથી લાગણીઓ દર્શાવે ને, એ બૌ મીઠું લાગે,
દીકરીની જેમ જ્યારે માથે હાથ મૂકી લાડ લડાવવાને, એ બૌ મીઠું લાગે.
કોઈ સંબંધો વગર પાછલા જન્મના ભાઈ બહેનની આપડી આ મિત્રતા બૌ વહાલી લાગે છે,
જન્મથી સાથે નહિ હોવા છતાંય હમેશાં માટે તારી બેની બનીને રહેવા મળશે એ બૌ વહાલું લાગે છે,
ભલે સાથે નથી ઉછર્યા છતાંય સગા ભાઈ બહેન કરતા પણ વધારે મજબૂત આપણી આ જોડી બૌ વહાલી લાગે છે.
બૌ બધું લખવું છે આજે તારા માટે, પણ લાગણીને દર્શાવી શકે એવા કોઈ શબ્દો નથી મળતા,
બૌ બધું કહેવું છે તને, પણ ભાવનાઓના ઉમળકા ને આવરી લે એવા કોઈ વાક્યો નથી બનતા,
બૌ બધો વ્હાલ કરવો છે, પણ લાગણીઓની લહેર નો અનુભવ કરાવી શકું એવા કાવ્યો નથી જડતા
-
There she lay, face down, bleeding in pain, crying in flood of helplessness.
(Story in caption)-
સંસાર ના રણમાં પ્રેમ નું રણદ્વિપ શોધતા શોધતા સુકાઈ ગઈ છે લાગણીઓ
સ્વાર્થ ની બોટલમાં વેચાતા પ્રેમ નામના ભ્રમ નો ઘુંટ પી ને લાગણીઓ ભીંજાવું છું હવે.-
હા એ વાત સાચી કે તુ છે તો મારુ અસ્તિત્વ છે
પણ એવુ નથી કે તુ છે તોજ મારુ અસ્તિત્વ છે.
માટી હતી કુંભાર થઈ તે ઘડી મને
તપી ન હોત હું તો ટેરવાના ટકોરે તુટી ગયો હોત ઘડો તારો.
-