કઠોર બનીને લાગણીઓનું વિચ્છેદન કરવું સેલું છે...
હજી પણ સ્વસ્વાર્થે હૃદય મેલું ને મેલું છે!
-janviii-
सब्र करते करते उम्र बीत जाएगी...
जब हम बीत जायेंगे, तब हमारी मोहब्बत नज़र आयेगी!
-janviii-
तूफान उसी समंदर ने उठा था...जो अभी शांत बैठा है!
पर शांत समंदर कहां कभी तूफान बयां कर पाया है?
-janviii-
में सांवली सी रात सी,
और तुम चमकता चांद!
में अंधेरे में डूबी हुई,
और तुम रोशनी की आश!
में दिन की रख सी,
और तुम रात को शान !
फिर भी तुमसे जुड़ी हुई,
और एक नामुमकिन प्रयास!
-janviii-
तुम रूठे और मेरा ना मनाना...,तुम्हे बुरा बेशक लगा होगा...
पर तुम्हारे रूठने से ज्यादा मेरा ना मनाना जायज़ था!
-janviii-
તું સાથી નહિ સાથ છે
તું દેહ નહિ પ્રાણ છે
તું શોધ નહિ સંયોગ છે
તું મોહ નહિ પણ મૌન છે
તું સાંજ નહિ તું રાત છે
તું અંધારાની વાત છે
તું પ્રીત નહિ પણ પ્રેમ છે
તું યોગ્ય નહિ પણ રીત છે
તું મંજિલ નહિ તું રાહ છે
તું માંગ નહિ પણ ચાહ છે
તું મારું નહિ પણ પ્યારું છે
તું વિખ્યાત થઈને સીમિત છે
તું અધૂરો થઈને પણ પૂરો છે
તું કહાનીમાં એક નમૂનો છે
-janviii
-
कोई पूछे अगर मुझसे की...लिखना छोड़ दिया है क्या?
जवाब मे में क्या ही लिखूं...की वक्त ठहरा नही क्या???
-janviii
-
कोई गुज़रे कल।को फिर से जीना चाहता है,
तो कोई गुज़रे कल को ही मिटाते रहता है।
कोई गुज़रे कल को कस के जकड़कर बैठा है,
तो कोई गुज़रे कल को छोड़कर बहता है।
आज में खोया कोई...खुद को गुज़रे कल में ढूंढता है,
तो गुज़रे कल मे खोया कोई...खुद को फिर से खोने से डरता है।
-janviii-
ચડતાં પ્રહર ને બપોરનો સમય કહું...
આથમતા દિવસને રાતનો વહેમ કહું...
એક એક પળમાં તો મારા વરસો વીત્યા છે!
એમાં હવે વારસો ના વિરહને હું કેમના સહું?
-janviii-
મૌન ના ઘોંઘાટમાં રહેવું તો મે ક્યારનું છોડી દીધું...,
પણ સંવાદનો શોર કરતા હજી પણ મને વાર લાગશે...!
-janviii-