ડૉકટર ઈચ્છે:-તમે માંદા પડો
વકીલ ઈચ્છે:-તમે મુસીબતમાં રહો
મકાનમાલિક ઈચ્છે:-તમે કદી પોતાનું ઘર ખરીદી જ ના શકો
મિકેનિક ઈચ્છે:-તમારી ગાડી બગડી જાય
એક માત્ર ચોર જ ઈચ્છે છે કે તમે જીવન માં ખૂબ પૈસા કમાઓ
અને તમને ખૂબ સારી ઊંઘ આવે-
Jalsa Dosto
(BY…JD)
4 Followers · 6 Following
Joined 27 June 2018
22 JUN 2024 AT 9:19
15 JUN 2024 AT 18:59
J D ENTERPRISE
BABY DIAPER
ADULT DIAPER
SANITARY PAD
BABY PRODUCT
Mo.9737474672-
1 JUL 2018 AT 21:02
સંબંધોને આયુર્વેદિક બનાવી દઈએ સાહેબ
ફાયદો ના થાય તો કાંઈ નહીં પણ
નુકશાન તો નહીં જ થાય-
30 JUN 2018 AT 12:50
સંબંધોની રસ્સી નબળી ત્યારે થાય છે
જયારે માણસ ગેરસમજમાં
ઉભા થતા સવાલોના જવાબો
પોતે જ નક્કી કરે છે-
29 JUN 2018 AT 8:31
જો પડછાયો કદ કરતા અને
વાતો હેસિયત કરતા મોટી થવા લાગે
ત્યારે સમજવું કે સૂરજ આથમવાનો
સમય થઈ ગયો છે-
28 JUN 2018 AT 10:56
ભૂલ શકતી હું ઇસ દુનિયા કો
ભૂલ શકતી હું ઇસ જમાને કો
ભૂલ શકતી હું ખાને-પીને કો
મગર ભૂલ નહિ શકતી મેરે યાર
તુમ્હારે વાદે કો...-
28 JUN 2018 AT 10:49
બીજાની જેમ અમે નથી લખતા ડાયરી
બસ એની યાદ આવી જાય છે અને
બની જાય છે શાયરી-
28 JUN 2018 AT 10:45
પ્રેમનો પહેલો અનુભવ એક વિસ્મય લાગશે
પણ
પછી કાયમની પીડાનો પરિચય લાગશે-
28 JUN 2018 AT 10:29
દુનિયાની દરેક વ્યક્તિ
પગ ભીનો કર્યા વિના
દરીયો પાર કરી શકે પરંતુ
આંખો ભીની કર્યા વગર
પ્રેમ તો ન જ કરી શકે-