3 APR 2019 AT 10:28

એક સિક્કાની બે બાજુ ખરી,
જ્યારેએક બીજાની
હાજરી અને ગેરહાજરી હોય
ત્યારે આંખે તો વળગે જ છે.

- Dr. Jagruti Purohit