Jagdish Raval   (Jagdish Raval "जोगी")
136 Followers · 6 Following

Writing is just not as Hobby or Passion it's a Voice of Heart
Joined 19 July 2018


Writing is just not as Hobby or Passion it's a Voice of Heart
Joined 19 July 2018
27 OCT 2024 AT 23:08

એકલા નથી અમે, છે ઘણીયે તકલીફો સાથે !
દિવસ ઉગે ને નીકળી પડીએ નવી આશાઓ સાથે !
ઘણુંય છુંટી જાય છે દી આથમતા ની સાથે !
જોને તોય "જોગી" જીવે છે મોજ ની સાથે !

-


26 OCT 2024 AT 21:11

💫 वक्त वक्त की बात है जोगी 💫
कल तलक पंखे और कुलर सगे थे जिनके,
आज उन्हें कम्बल,रजाई अपने से लगने लगे है।

-


22 OCT 2024 AT 13:54


લાખ બદલી લ્યો અરીસા ..!
ધૂળ મોઢા ઉપર લાગી હસે તો..🤔
અરીસા ને અમસ્તો દોષ શું દેવો....❓

-


22 JUL 2024 AT 14:50

નોહ્તું વિચાર્યું કે આમ વિખૂટા પડીશું...!
પણ વિધિ ના વિધાન ને કેમ કરી ખોટું પાડીશું...?

-


24 MAY 2024 AT 17:03

સવાલ શોધખોળ કે સંશોધન નો છેજ નહિ,
દુઃખ પડે પ્રથમ નામ "હૈ ભગવાન" એનુજ મોઢે આવે,

-


20 MAY 2024 AT 15:57

तेरे चाहने वाले होंगे तो बहोत,
इस जहान में मगर सुन,
मेरे जिगरी यार 👬 जैसा
तुझे कोई और ना मिलेगा।

-


27 APR 2024 AT 18:34

सेल्फी में सफल व्यक्ति पीछे और सफलता की तलाश वाला व्यक्ति आगे खड़ा होता है।

-


23 APR 2024 AT 16:16

जाति और धर्म देख कर
"जीजा" पसंद किया जाता है।
नेता नही....!!
वोट देने जरूर जाना किन्तु याद रखना,
नेता सेवक होना चाहिए,
मालिक नही बनजाना चाहिए ।

-


31 JAN 2024 AT 18:53

परमात्मा आप को खोजना शुरू करदे
उस से पहले ...
परमात्मा को खोजना शुरू करदे।
ठिकाना : सत्य,ईमानदारी और मानवता की राह पर मिल जायेंगे🙏

-


19 DEC 2023 AT 8:58

નજર થી નજર મળી ને વાતો થવા લાગી,
બોલ્યા એ પણ કાઈ નહિ ને અમે પણ મૌન રહ્યા !!
ને પછી એ દિવસ ને આજ ની ઘડી,
સૂતા એ પણ નહિ ને સૂતા અમે પણ નહિ !!

-


Fetching Jagdish Raval Quotes