ભાઈ એટલે
ભા - ભાર વિનાની
ઈ - ઈશ્વર એ આપેલી અમૂલ્ય ભેટ
સોનાથી બનેલી દ્વારિકા પણ એક
સૂતર ના દોરા સામે જાંખી પડે..
જ્યારે મારી બાંધેલી "રાખડી"
મારા ભાઈ ના હાથ નું આભૂષણ બને....
- ભાગ્યશ્રીબા જાડેજા-
no one can paint your l... read more
દોસ્તી શું છે?
જે સલાહ તો આપે પણ મારી વાત ને સહેજ સ્વીકારે પણ,
જે મને બદલવાની નહિ,પણ મારા સાથે મોજ મસ્તી કરવાની જીદ કરે,
જેમની સાથે દારૂ પીધા વગર પણ આખું ગામ માથે લઈ શકાય,
જેમને કોઈ પણ કામ માટે હેરાન કરી શકાય,
જેમનો ડર રાખ્યા વગર ગમે ત્યારે ગમે તે વાત કરી શકાય,
જેમના ભરોસે કોઈ પણ જંગ લડી શકાય,
જેમની સાથે ક્લાસમાં ભણવા કરતા વાતોમાં ધ્યાન આપી શકાય,
જેમની કોઈ પણ વસ્તુ ગમે તો એની બિન્દાસ ચોરી કરી શકાય,
જેમની પાસે ગમે ત્યારે ભાવતી વસ્તુ બનાવડાવી શકાય,
જેમની પાસે પોતાની ભૂલોની કબૂલાત કરી શકાય,
જેમની સાથે વગર કારણે જગડી પણ શકાય ને મનાવી પણ શકાય,
જેમના ઘરે વગર પૂછે ધામાં નાખી શકાય,
જેમની ભૂલ ને મોઢે જ અટકાવી શકાય,
જેમના માત્ર dp status નો નહિ પણ જીવન નો અતિ મહત્વનો ભાગ બની શકાય..-
નજર જો રાવણની હોય તો જગ આખું અભિમાની છે,
નજર જો રામની હોય તો જગ આખું મર્યાદામાં લીન છે,
પણ નજર જો સીતા અને હનુમાન ની હોય તો જગ આખામાં બસ "રામ" જ છે,
-
किसी की जिंदगी
यूंही बीत जाती है,
हवा मुट्ठी में कैद करते करते
कोई एक पल में ही
मौसम बदल देता है,
उसी हवा का रुख बनकर...
-
આમ તો કહેવાતી ચકલી,
ભર બપોરે પાણી ક્યારે થી પીતી,
ડાળખાં પાંદડાં વીણી માળો બનાવતી,
બચ્ચા કેરા ઈંડા માળામાં સેવતી,
સાંજે આંગણે દાણા ચણતી,
ને આમ જ આખું ગામ ફરતી,
ફળિયામાંથી હવે ફ્લેટ ની સવારી,
ને હવે માળામાં કોંક્રિટ ની યારી,
જુવાર બાજરા ની હવે ના કોઈ ઢગલી,
ઠેર ઠેર જોવે સવ ગાઠીયા ની રેકડી,
બસ આમ જ ચાલતી મારી ચિચિયારી,
ને બસ ચાલતી જીવનની સફારી.-
क्या करे लड़का ही तो है...
सुना है घर देर से आता है,
पर क्या करे लड़का ही तो है, आ जायेगा
सुना है सिगरेट भी पीता है,
पर क्या करे लड़का ही तो है, कोई बुरी बात नहीं
सुना है शादी टूट गई है,
पर क्या करे लड़का ही तो है,दूसरी मिल जायेगी
सुना है कुछ काम धाम नही करता,
पर क्या करे लड़का ही तो है,पापा के पैसे है ना
सुना है बात बात पर गुस्सा करता है,
पर क्या करे लड़का ही तो है,वो नही करेगा तो कोन करेगा
सुना है कि सबकी इज्ज़त करता है,
पर अब क्या करे लड़का ही तो है,
-
જરૂર પડે જો અભિપ્રાયની,
તો પેલી અરીસાની સામે
ઊભેલી વ્યક્તિ સાથે
એકવાર વાત જરૂર કરી લેજો...-
क्या आपको कभी लगता है कि
वैसे तो मेरे पास सब कुछ है पर
फिर भी मेरे पास कुछ भी नही....
#Emptythings
#AskYourSelf
#FullFillYourDREAMS-
જ્યાં છળ કપટ અને ઈર્ષ્યા ની હાજરી...
ત્યાં કૃષ્ણ ની હંમેશા ગેરહાજરી જ...-