J.c. Solanki   (J.c.solanki)
57 Followers · 92 Following

Joined 3 January 2018


Joined 3 January 2018
10 APR 2022 AT 9:10

I never hurt anybody's faith everybody believe what he have feel it's independent

-


14 MAR 2022 AT 19:22

સાચા ને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખું છું
પછી ભલે વ્યક્તિ હોય કે સરકાર
સત્ય ને વંદન કરું છું

-


14 MAR 2022 AT 18:52

Your life is not depended on particular incident if it is painful forgot it
if it is lovable enjoy it
Love the life
Never think about suicide

-


14 MAR 2022 AT 18:47

You can't base your life on others opinion because you are unique in this world

-


14 MAR 2022 AT 12:11

I want to live down to earth I know very well I don't took anything from here to there

-


14 MAR 2022 AT 12:10

I am always live with my ethics I don't care who think about me

-


12 FEB 2022 AT 22:15

Credit value is more important rather then money in my life

-


20 JAN 2022 AT 7:06

ભાઈ અને ભાઈબંધ મા એટલો ફરક છે ઘણી વખત ભાઈ ની જગ્યાએ ભાઈબંધ ફરજ નિભાવી જાય છે

-


21 NOV 2021 AT 19:47

દરેક સ્ત્રીની જિંદગી પોતાની હોય છે પરંતુ જીવે છે બીજા માટે પછી ભલે માં હોય બેન હોય કે પત્ની

-


3 NOV 2021 AT 17:06

માં
માંનહીં મળે આ દિવાળી ફરી આવશે
માં નહીં મળે આ મીઠાઈ ફરી આવશે
માં નહીં મળે આ સમયે ફરી આવશે
માં નહિ મળે આ મહેફિલ ફરી આવશે
માં નહીં મળે આ મનખો ફરી આવશે
માં નહીં મળે આ મળવા નું ફરી આવશે
માં નહિ મળે આ શોર બકોર ફરી આવશે
માં નહીં મળે આ રંગોળી ફરી આવશે
માં નહીં મળે આ ઘર ફરી શણગાશે
માં હું આ દિવાળી એકલો પડી ગયો છું
તારા ચરણ સ્પર્સ નો લાવો કોઈ ની નિરાધાર બની ગયો છું
માતૃશ્રી ની યાદ માં
Written by j c solanki

-


Fetching J.c. Solanki Quotes