Ishan   (Ish@n)
213 Followers · 43 Following

Physician
Joined 8 April 2020


Physician
Joined 8 April 2020
30 JUL 2022 AT 19:50

समय की गति
न्यारी है

सब समय की ही
बलिहारी है

कभी गोकुल का माखन चोर
कभी गिरधारी है

वो कभी नटखट कनैया
कभी, वही चक्रधारी है

-


24 JUL 2022 AT 19:35

એના રૂપની મોહિની
એના જોબનથી વરસે છે ;

એ પુષ્પની સુગંધ જો કેવી
અનંત સુધી પ્રસરે છે ;

ઉતર્યો ચાંદ પણ જોવા એણે
આજે ધરાતલ ઉપર ;

ને તોય બેસી દૂર ક્ષિતિજે
જો હજુ કોઈ કેટલુ તરસે છે..

-


3 JUL 2022 AT 16:43

પામવા જેને વળ્યો
ખૂંદી આખીય તુ વસુંધરા

ક્યાંક એ તારા
ભીતર તો નથી ને

મૃગજળની તૃષ્ણા છે
એ " પ્રેમ "

જોજે , ક્યાંક તારો
વહેમ તો નથી ને !!!

-


13 MAY 2022 AT 20:36

સમજે વાત ઈશારામાં
ગાતા મિત્રતાના ગીત

કેમ ન બાંધે ' રાઘવ '
પછી 'આંજનેય'ની પ્રીત

આવ દોસ્તીનો પાછો
આપણે ઘૂંટીએ એ એકડિયો

હું તારો ' સુદામો '
ને તુ મારો કનૈયો !!

-


22 APR 2022 AT 20:37

બદલાયેલી એ ધૂનમાં
સંબધોના સંગીતમાં
તુ નાહકનો તણાય છે

જોઈ તારી વ્યાધિ
પ્રારબ્ધ તારુ તોય
મંદ હરખાય છે

માંડી વાળ હવે
વમળ વિચારોના,

બાકી હોતા સાથે
"મધુસૂદન" છતા ;

વિધિના લેખ, તો અહીં વળી
" પાર્થ" ને ય કયાં સમજાય છે !!

-


10 APR 2022 AT 12:52

All these while
Whatever you were
Stressing in your Head

Has a least probability
For coming true
So Relax

The script has been
Already written 🙌

-


28 DEC 2021 AT 22:14

Truth is sometimes
Beyond the
Dense layer of fog

Sooner it clears out
More clarity we get

-


5 DEC 2021 AT 21:48

And Betrayal always
Comes from
Your 'loved' ones....

-


29 NOV 2021 AT 20:02

Rather being alone
At 'correct' side

I would prefer
To be with you
Perhaps on
Even a 'Wrong' side

-


13 NOV 2021 AT 18:12

And even if you
Don't succeed today

It's okay
Don't worry

The sun will
Rise again Tomorrow

-


Fetching Ishan Quotes