-
I'm glad to
1.2k Followers · 134 Following
✨Dreaming through writing 👩🚀✨
Joined 10 June 2019
12 DEC 2023 AT 21:41
जब डगमगाए संकल्प मेरे और आइ निराशा
तब कृष्ण ने संभाला मुझे और दी मुझे श्रद्धा-
12 DEC 2023 AT 21:08
मित्रता के मामले में मै तुझसे भाग्यवान हुं
मेरे मित्र तुम हों और तुम्हारी मित्र मैं हुं-
2 SEP 2023 AT 13:17
સો ની પાછળ એક ઉમેરી એક સો એક કર
અનુભવની ડાયરીમાં નવી અસફળતાનો ઉમેર કર
આગળ વધવા માટે કરેલી ભૂલનો સ્વીકાર કર
મનને વાગોળવા નવી ભૂલનો આવીસ્કાર કર
અશ્રુના વહન માટે નવા કારણનું તો સર્જન કર
મનમાં પડેલી જુની હારનું નવી તબાહીથી વિસર્જન કર
આ ભુલભુલામણીની દિવાલોને ચિરપરિચિત કર
ચાલેલા રસ્તાઓને પોતાના પાદરક્તથી અંકિત કર
જીત નહી મળે ભલે ન મળતી એને ઈશ્વરની મરજી કર
પણ નવી હારને અનુભવવા, એક પ્રયત્ન હજી કર-