ગમે તે ચોર ને પકડી શકાય પણ
સ્વીમિંગ પુલ મા મુતરવા વાળા ને કોઇ ના પકડી શકે...-
holly sitter
(holysitter)
2 Followers · 3 Following
be a drug‘ and let the world die for you 🦅”
Joined 19 December 2018
9 DEC 2020 AT 4:41
9 DEC 2020 AT 2:31
ભૂતની સીરીયલમાં હિરોઈન એવું પૂછે...
" કૌન હૈ વહાં " ??
જાણે ભૂત સામેથી કહેશે .,આ રહ્યો બેન ,
કબાટ પાછળ બેઠો મમરા ખાઉં છું !! 😂😂🤣-
9 DEC 2020 AT 2:27
તમારો વ્યવહાર જ તમને "મર્દ" બનાવે છે...
બાકી સાહેબ,
"મૂછો" તો "ઉંદર" અને "બિલાડી" ને પણ હોય છે...!!! 😎-
8 DEC 2020 AT 18:15
આખો દિવસ ગમે તેટલી વાતો કરીલો બધા સાથે...
રાત્રે તો એ જ યાદ આવશે જેને પ્રેમ કરો છો.. 💞-
8 DEC 2020 AT 16:03
માથે લાલ કલર ની સાન્ટા ની ટોપી વાળું dp ક્યારથી મુકવાનું છે. 🎅
😂😂😂-
8 DEC 2020 AT 14:26
પ્રેમી : હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ
પ્રેમિકા : હા...પણ આપણી સાથે લગ્ન કરશે કોણ ???
Unfortunately a True Love Story 😆😆😆-