Hitaxi Mehta   (✍️હિતાક્ષી મહેતા"સુકેશી")
7 Followers · 57 Following

read more
Joined 2 April 2024


read more
Joined 2 April 2024
YESTERDAY AT 14:34

શું દરેક વખત આમ જ ભેટવાનું?
જાણે..
વર્ષો સુધી કદી ન થયું હોય કોઈને ભેટવાનું?

-


YESTERDAY AT 11:30

ગજબની લપ થઈ ગઈ..!
પછી..?
બંન્નેએ બાજી લગાવી..
કોણ વધુ પ્રેમ કરે?

-


YESTERDAY AT 9:35

ઉઝરડાં નથી, શું કરું?
આઘાત છે!
હ્ર્દય ચીરું?

-


2 MAY AT 12:48

"ભેટ"ને એક શબ્દમાં લખી દઉં??
"તું!"

-


2 MAY AT 11:05

હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ કે વર્ષા..
તને શું ફેર પડે?
આમાં શરદ ક્યાં આવી?
તોયે તું મારો શરદ પૂનમનો ચાંદ?

-


1 MAY AT 23:14

બધાં વચ્ચે પણ..
તારું મારી સામે જોવું..
અને મારું ત્યારે ત્યાં હોવું..
આહાહા..
બંનેના હાજર હોવા છતાં પણ,
ગેરહાજરીના આનંદનું પણ ત્યાં હોવું.

-


1 MAY AT 22:56

પગલે-પગલે
"સાથ" આપું? કે..
તારા પગલે-પગલે
"ચાલુ"?
એક કામ કરું ..
"તારા પગલાં સાથે-સાથે જ ચાલુ"
તો?

-


1 MAY AT 21:35

"પ્રેમ કરું છું તને."
એવું
કરી બતાવું ?
કે પછી..
કહીને બતાવું?

-


30 APR AT 8:08

મારું હૈયું ચીરું તો પણ તું જ નીકળે હો!
પણ જો ચીરવું પડે તો એ તું ના નીકળે...

-


28 APR AT 12:36

પુસ્તક છે તું મારું.

હવે મારા વાંચનને
તું શોખ કહે,
રસ કહે, કે
ચાહત !
મરજી તારી.

-


Fetching Hitaxi Mehta Quotes