થોડો ઘવાયેલો છું, થોડો ખોવાયેલો છું,
થોડો તકલીફમાં છું , થોડો અટવાઈ ગયેલો છું,
થોડો ચૂપ છું, થોડો નિરાશ છું,
થોડો અંદરથી તુટી ગયો છું,
પણ ,
મારી *બહેનો* માટે હજી પણ ,
લાગણીસભર ખૂશીઓ સાચવતો એક લાજવાબ ભાઈ છું.
*************************
#HAPPYRakshaBandhan-
જેને કહેવા ખાતર પણ બે ચાર સારા મિત્રો નથી,
જે પોતાની આખી life માં એક પાકો મિત્ર પણ બનાવી શક્યા ના હોય ,
જેને પોતાના જ મિત્રને દગો દીધો હોય,
જેને પોતાના જ મિત્રનો ઉપયોગ કર્યો હોય,
એવા મનુષ્યોથી તમારે ખૂબ સાચવવું,
હું તો ત્યાં સુધી કહીશ,
કે ..બને એટલા દૂર રહેવું,
ખૂબ ખતરનાક હોય છે…યાદ રહે …
*ઝેરી સાપ* ને પણ કોઈ મિત્ર હોતા નથી.
#HappyFriendshipDay-
જુઓ તો ખરા , ભીડ કેટલી બધી વધી ગઈ છે ત્યાં,
એ લાઈન બની ગઈ છે કેટલી બધી લાંબી ત્યાં,
કહેવાતા *સારા માણસો* બધા જ તો જઈને ઉભા રહી ગયા છે ત્યાંજ ,
એ બાજુએ , એક જ બાજુએ ટોળાબંધ ,
તો ચાલો , let me do this ,
આજે , કરી દઉં હું શરૂઆત એક નવી,
જઇને સૌથી આગળ , સૌથી પહેલો ઉભો રહી જવું શાંતિથી,
* ખરાબ માણસો * ની એક નવી જ નક્કોર લાઈન બનાવીને ,
કરી તો જોઉં હિંમત એક નાની સરખી આમ જ આ સમયની કસોટી પર.
-
I am the most happy SON.
I most delightful DAUGHTER.
The reason is very simple.
Today I can pronounce with immense strength ,
& can wish him with a lot of joy ,
•• “ HAPPY FATHER’S DAY “ ••
As
I do know that I have taken enough care of
His HONOR, His RESPECT,
His REPUTATION, His DIGNITY ,
His LEGACY, His PRIDE ,
His SELF ESTEEM.-
-: Aesthetic sensibilities :-
The paintings and other forms of artistic expression
from any civilisation offers
some valuable insights into their way of life
and also provides a lot of learnings about
some amazing beliefs and societal structure.
•Hiroo’s Art Studio #hirooartstudio
-
Art is not just what you enjoy in the frames on the wall.
But..
it’s a visual representation of
an entire compilation of
thousand of thoughts
&
narration of millions intense dialogs
of creativity which has happened
between brush and canvas.
••Hiroo’s Art Studio••
#hirooartstudio-
મૃત્યુ પછી મૃતકના નામની આગળ,
by default ,
હમેશા Heavenly Abode જ લખાય છે.
હમેશાં *સ્વર્ગસ્થ* જ લખાય છે.
ક્યારેય કોઈએ આ *નર્કસ્થ* લખ્યું હોય ,
કદાપી કોઈએ કોઈને *નર્કસ્થ* કહીને યાદ કર્યા હોય,
એવું હજી સુધી ધ્યાનમાં આવ્યું જ નથી.
So now , take my advice,
Do what ever you want to do.-
જાહેર રોડ - રસ્તાઓ - ફૂટપાથો - મફતની જમીન ,
પચાવી પાડી હદ પારનું ભારે Encroachment કરીને,
જ્યાં ત્યાં બિન્દાસ રીતે ફેલાઈને પહોળા થઈને દબાણો કરીને ,
શ્રદ્ધાના નામે, ધર્મના નામે,
આરતી પ્રસાદના નામે, ભંડારાના નામે ,
Public places ને abused થતી જોઈને,
Natural Resources ને abused થતા જોઈને,
આ સાવ ગભરુ માનસિક weak કાળા માથાના માનવી પાસે ,
તદ્ન અવ્યવહારુ અસામાજિક વર્તનો કરાવતા જોઈને,
અંદર ગર્ભગૃહમાં સરસ શણગાર કરી બિરાજમાન,
એ *ભગવાન* , એ *ઇશ્વર*, એ *દેવદેવતા-દેવીઓ*,
ની દાનત મને તો હવે બહુ્ સારી લાગતી નથી.
#WhytoblameHumans-
ઉદ્ધાર અને તારણ,
સદાચાર અને કલ્યાણ,
સુંદર વિચાર અને શાણપણ ,
આદર અને માનવકલ્યાણ,
Let’s understand the importance of
- SACRIFICE OF LIFE -
On
~ ✝️ Good Friday ✝️~-
માન ન માન પણ ,એમના જીવનચરિત્રનું ખૂબ જ માન છે ,
માન ન માન પણ ,એમની સેવાભક્તિનું સદાય સન્માન છે,
માન ન માન પણ ,
તેમના પર મારી આસ્થાનું મને તો તત્વજ્ઞાન છે ,
માન ન માન પણ ,
સરળ સાદા લાખો કરોડો લોકોની શ્રધ્ધાના સુંદર શિખર પર ,
આજે એ તટસ્થતાથી બિરાજમાન છે .
ખૂબ જાજરમાન છે , ભવ્ય તાકાતવાન છે ,
નિર્મળભાવના સથવારે આજે એ શોભાયમાન છે,
ખૂબ જ સુંદર અલૌકિક રીતે મંદિરના ગર્ભગૃહમાં દ્રશ્યમાન છે ,
શ્રી રામભક્ત પરમ પૂજ્ય અંજની સુત વાનરરાજ શક્તિના દૂત એવા *હનુમાન* પર સદાય રહેતા એક એ અંગદ અહોભાવનું આજે મને એક અનોખું અભિમાન છે .
🙏હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏-