Hiren Dudhat  
7 Followers · 18 Following

Joined 11 May 2019


Joined 11 May 2019
11 APR 2022 AT 8:44

"Keep your energy focused on your goals and ambitions."

-


31 MAR 2022 AT 8:11

સંબંધ જેટલા જૂના થાય
એટલા સમૃધ્ધ થવા જોઈએ ,

"વૃધ્ધ" નહીં..

-


18 MAR 2022 AT 6:51

હોળી 🔥 ધૂળેટીનાં 🎨 રંગો કરતાંય ↔ વધારે .,
તારાં અને 🎎 મારાં 💏 પ્રેમનો રંગ ચઢીયાતો છે.👧 .. 👫 💞

હેપી હોળી .. 🎨 🙏 💐

-


17 MAR 2022 AT 1:36

❛તમે તમારા થી જ્યારે ખોવાઈ જાઓ, ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે એ આપણા❜
🌺🌷🌼🌹🌼🌷🌺

-


16 MAR 2022 AT 6:59

Wishing
you another wonderful year of happiness and joy💐💐
Happy Birthday 🎉🎉
Kishan Trapasiya

-


7 MAR 2022 AT 0:40

પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે છે અને એક
તમને ખુશ કરવા માંગે છે !!

-


7 MAR 2022 AT 0:36

I'm so lucky ❤️😊
That i have you....
World's bestest bestfriend 😉🥰😍❤️

-


7 MAR 2022 AT 0:29

Relationship ma
કયારેય ખોટું ના બોલો
વાત સારી હોય કે ખરાબ
સામેથી જ કહી દો,
કારણ કે કહેલું ઓછું દુઃખ આપે છે.
પણ છુપાવેલું વધુ દુઃખ આપે છે.

-


6 MAR 2022 AT 0:53

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ❤️
જેની શરૂઆત દોસ્તીથી 💏 થાય છે !!

-


5 MAR 2022 AT 20:54

એ વ્યક્તિ નો સાથ ક્યારેય નાં છોડતા
જે તમારી ખામીઓ જાણે છે તો પણ
તમને પ્રેમ કરે છે ❤️❤️

-


Fetching Hiren Dudhat Quotes