Hetal Patel   ("અમિ" - હેતલ પટેલ)
187 Followers · 25 Following

insta id @ami_hetal 🥀🥀 facebook page "અમિ ની કલમે"
Joined 23 March 2019


insta id @ami_hetal 🥀🥀 facebook page "અમિ ની કલમે"
Joined 23 March 2019
8 FEB AT 22:51

જીવ ઝંપી જાય જો જવાબ જડે,
સતાવે સઘળા સળગતા સવાલો..

-


17 SEP 2024 AT 19:25

आकषर्ण

मुझे आकर्षण है

-


23 AUG 2024 AT 1:26

A pink and blue sky with bit of orange sunset,
a long beach to walk n talk,
a faded smile on a dwelling face,
still cueirous what's beyond the sunset,
Good nights?
May be not,
may be few more nightmares
few more sleepless nights,
morning's with puffy eyes
and plain white sky
just as it is there always,
still waiting again,
for pink n blue sky
with bit of orange sunset...

-


22 AUG 2024 AT 6:26

ઘટે ઇર્ષાને પાત્ર ઘટનાઓ જ્વલ્લે જ,
વ્યાજબી છે સાક્ષીનું ધન્ય થઈ જવું,
હરપળ ગતિશીલ જગને શું પડી છે,
કોઈકનું સમગ્રમાંથી શૂન્ય થઈ જવું,
ગાંડપણ નથી તો બીજું શું છે ઈશ્વર,
મારું તારામાંથી હટી અન્ય થઈ જવું
નદી તળે પાણાં થઈ પડી રહ્યે શું વળે,
સારું મને લાગશે મારું વન્ય થઈ જવું,
થઈ જશે રણ જો આ 'અમિ'શી ધરા,
પછી શું કામનું તારું પર્જન્ય થઈ જવું...

-


6 JUL 2024 AT 11:20

"આ શું?"
"હા, એ સત્ય છે."
"પણ,
ના એની આંખોને કોઈ દ્રશ્ય સ્પર્શે છે,
ના એના કાને કોઈ અવાજ અથડાય છે,
ના એની નાસિકમાં કોઈ ગંધ પ્રસરે છે,
ના એની આંગળીએ કોઈ સ્પર્શ અડકે છે,
ના એની જિહ્વા માં કોઈ સ્વાદ ભળે છે,
શું એ જીવંત છે કે લાશ થઈ ગઈ?"
"ના ના હવે..."
"તો?"
"ખબર નહિ કેમ પણ એ શ્વસે છે,
બસ સંવેદનાઓ શૂન્ય થઈ ગઈ છે...."

-


11 JUN 2024 AT 14:31

દરવાજો...
સ્હેજ જ ખુલ્લો,
કોઈ નજર નાખી શકે
બસ એટલો જ,
અંદર એકલો એકલો
ઘુઘવાયા કરે,
એ જાણે છે કે
બહારથી કોઈ મદદ
નહિ કરી શકે,
છતાં,
ના એ પૂરો ખોલે છે
ના તો પૂરો બંધ કરે છે,
પોતે તરફડે છે,
બહાર ઊભેલું જણ
એને જોઈને તરફડે છે,
એને બચાવવા મથે છે,
પણ,
વચ્ચે નડે છે,
અધખુલ્લો
દરવાજો...

-


3 JUN 2024 AT 11:23

ना दुआ सलाम ना हालचाल पूछते है,
लेकिन उल्फत पे मेरी सवाल पूछते है,
ना अगर कहे तो यकीन नहीं करते है,
हां कहे तो कैसे आया ख्याल पूछते है,
देखा था तूफान गुजरते हुए फिर भी,
कैसे गुलशन हुआ पायमाल पूछते है,
हर्फ तो सारे कैद कर रखे है हलक मे,
फिर किसने मचाया बवाल पूछते है,
आती है दिवानगी गैरो को भी नज़र,
फिरभी ये क्या बनाया हाल पूछते है...

-


8 APR 2024 AT 20:37

"ઓયે... સાંભળને"
"હમમ..."
"સ્ત્રી એટલે શું?"
"લાગણીનો દરિયો"
"તો આંસુની બે બુંદો એ દરિયામાંથી ખરે છે, ત્યારે એને લાગણીવેડા છોડીને પ્રેક્ટિકલ થવાનું કેમ કહેવામાં આવે છે?"
"...."

-


7 FEB 2024 AT 12:45

सोचता हूं महेकता हुआ गुलाब बन जाऊ,
लाखो चाहने वाले हैं आपके इस जहां में,
कोई न कोई तो पहुंचा ही देगा आप तक....

-


10 JAN 2024 AT 10:11

इधर रहना भी चाहता हूं,
उधर जाना भी चाहता हूं,
गम है कि जानता नहीं,
किधर जाना चाहता हूं,
इधर ये खींचता है मुझे,
उधर में खींचा जाता हूं,
इधर वो पाएगा मुझको,
उधर में खुदको पाता हूं,
कश्मकश की इंतेहा पे,
नतीजा कुछ यूं निकला,
ना इधर जाना चाहता हूं,
ना इधर जाना चाहता हूं....

-


Fetching Hetal Patel Quotes