9 JAN 2020 AT 8:37

યાદોનું બોક્ષ ખોલ્યું,
ને અચાનક કુદી આવી "એક યાદ",
થોડી "બિમાર" હતી "એ યાદ",
"ચાંદ" નીં "શીતળતા" નાં પોતા મુકયાં "આખી રાત",
"દિલાસા" ની આપી દવા ને,
'કોશિશ' કરી તેને જીવાડવા ની "આખી રાત",
પણ,સૂર્ય ના પહેલાં કિરણે તો,
"ચાલી" નીકળી "એ યાદ".
હેમાંગી

-