યાદો અનિયંત્રિત હોય છે,
ઘણી પુસ્તક નાં પાના ઓ વચ્ચે સમાઇ જાય છે,
વર્ષો બાદ યાદો સતાવતી હોય છે,
પુસ્તક નાં પાના ઓ વચ્ચે થી નિકળી ને આંખો સામે આવી જતી હોય છે,
આંખો ની પાછળ, દિલ ના ખૂણામાં રાખેલો કોઈ સંબંધ ફરી થી જીવંત કરી જતી હોય છે,
આ યાદો અનિયંત્રિત હોય છે.
હેમાંગી-
20 FEB 2020 AT 14:31