4 AUG 2020 AT 7:38

વરસાદ નું ટપકું આંખ પર શું પડયું?
હજારો યાદો આળસ મરડી ને બેઠી!
મારી કવિતા નું એક પાનું
તારી ગઝલ બની બેઠી!
હેમાંગી

-