વિચારો ના વંટોળ માં ફરતો માનવી,
એક વિચાર ને ત્યજતા જ નવા વિચાર પાછળ દોડતો માનવી,
વિચારો ની જ દુનિયામાં અથડાતો,થાકતો, હારતો ને,
હારીને ફરી ઉઠતો માનવી,
વિચારો ના વંટોળ માં અટવાતો માનવી.
હેમાંગી
-
19 MAY 2020 AT 15:48
વિચારો ના વંટોળ માં ફરતો માનવી,
એક વિચાર ને ત્યજતા જ નવા વિચાર પાછળ દોડતો માનવી,
વિચારો ની જ દુનિયામાં અથડાતો,થાકતો, હારતો ને,
હારીને ફરી ઉઠતો માનવી,
વિચારો ના વંટોળ માં અટવાતો માનવી.
હેમાંગી
-