24 JAN 2020 AT 7:52

વિચારો ના વમળ માં ગોથા ખાતુ આ 'મન'
એક વિચાર ને છોડતા બીજા વિચાર માં દોડતુ આ 'મન'
થાકી ને સૂઇ જાય આ 'આંખો'
પણ કયારેક કયારેક જાગતું રહે આ 'મન'
સુપ્રભાત
હેમાંગી

-