વેકેશન ની રાહ તો સહુ કોઈ જોતા હોય છે
પરંતુ સહુ થી વઘુ આતુરતા થી જો કોઈ રાહ જોતી હોય તો તેવી બે વ્યકતિ છે
એક તો સાસરે વળાવેલી દિકરી
અને પીયર માં રહેતા તેના પિતા.
હેમાંગી-
27 MAY 2021 AT 14:58
વેકેશન ની રાહ તો સહુ કોઈ જોતા હોય છે
પરંતુ સહુ થી વઘુ આતુરતા થી જો કોઈ રાહ જોતી હોય તો તેવી બે વ્યકતિ છે
એક તો સાસરે વળાવેલી દિકરી
અને પીયર માં રહેતા તેના પિતા.
હેમાંગી-