વાસ્તવિકતા ની આંખો પર
સ્વપ્નાઓના ચશ્મા પહેરે છે માનવી
પોતાનાઓ થી દૂર જઈને
પોતાને શોધે છે માનવી
એકલતાને દૂર કરવા
ભીડ માં ખોવાઈ જાય છે માનવી
ભીડ માં ખોવાતા ખોવાતા
પોતાને ભૂલી જાય છે માનવી
હેમાંગી-
24 JUL 2020 AT 14:40
વાસ્તવિકતા ની આંખો પર
સ્વપ્નાઓના ચશ્મા પહેરે છે માનવી
પોતાનાઓ થી દૂર જઈને
પોતાને શોધે છે માનવી
એકલતાને દૂર કરવા
ભીડ માં ખોવાઈ જાય છે માનવી
ભીડ માં ખોવાતા ખોવાતા
પોતાને ભૂલી જાય છે માનવી
હેમાંગી-