31 JUL 2020 AT 9:09

ઉંમરલાયક તો આપમેળે થવાય જ છે,
પણ 'ઉંમર' ને 'લાયક' બનવા માટે ભણતર ની સાથે ગણતર પણ જરૂરી છે.
હેમાંગી

-