9 NOV 2020 AT 7:30

તુ પહેલા પણ મારા માં સમાયેલી હતી અને આજે પણ છે.,
બસ ફરક એટલો છે કે,
પહેલા તુ "શબ્દો" માં રહેતી હતી,
હવે મારા " મૌન" માં મહેકે છે.
હેમાંગી

-