તમારી જિંદગી ને ખુલ્લી ચોપડી બનાવજો,
કે કોઈ પણ તે વાંચી અને સમજી શકે ,
કયારેય પણ નોટબુક ની બનાવતા,
કે કોઈ પણ આવી ને કંઈ પણ લખી જાય કે પાનું ફાડી જાય .
હેમાંગી-
13 OCT 2020 AT 7:22
તમારી જિંદગી ને ખુલ્લી ચોપડી બનાવજો,
કે કોઈ પણ તે વાંચી અને સમજી શકે ,
કયારેય પણ નોટબુક ની બનાવતા,
કે કોઈ પણ આવી ને કંઈ પણ લખી જાય કે પાનું ફાડી જાય .
હેમાંગી-