17 APR 2020 AT 7:49

તે બંન્ને જોડે હોઈને પણ અલગ છે
દૂર છે પણ એક બીજા માં સમાયેલ છે
કયારેક પૂર્ણ થઇ ને પણ અધૂરા છે
ઘણા સંબંધો સમજ થી પણ પેલા પારના છે
હેમાંગી

-