તારી યાદ,
તારી વાત,
તારી મીઠાશ,
તારી હસી,
તારી મસ્તી,
હાય!
મારી જિંદગી ની હસ્તી,
તારી જિંદગી ની આસપાસ જ બસ્તી.
હેમાંગી-
5 FEB 2020 AT 18:13
તારી યાદ,
તારી વાત,
તારી મીઠાશ,
તારી હસી,
તારી મસ્તી,
હાય!
મારી જિંદગી ની હસ્તી,
તારી જિંદગી ની આસપાસ જ બસ્તી.
હેમાંગી-