12 DEC 2020 AT 17:26

તારી "આંખો" એ મારા દિલ પર સ્પર્શ કર્યો,
અને આપણા પ્રણય ની કવિતા રચાઈ,
વાત કંઈ હતી નહીં,
અને ગામમાં આપણી ચર્ચા છવાઇ.
હેમાંગી

-