29 OCT 2020 AT 13:06

સૂકી જમીન ની નીચે કયાંક અમસ્તું ઝરણું વહે છે,
તારું આ પાશાણ દિલ શાનું ડરે છે?
અનંત નો પણ અંત કયાંક આકાશ માં રહે છે,
એ નાદાન માનવી તારી હદ કયાં ઠરે છે.
હેમાંગી

-