30 JUL 2020 AT 7:50

સુંદર સ્ત્રી જીવન સાથી તરીકે લગભગ દરેક વ્યક્તિ ની પહેલી પસંદ હોય છે. પરંતુ બૌદ્ધિક દ્રષ્ટિએ સક્ષમ, તર્ક કરવા વાળી સ્ત્રી બહુ ઓછા વ્યક્તિ ની સમજમાં આવતી હોય છે.
હેમાંગી

-