સતત બીજા ને માટે જીવતી 'સ્ત્રી ' ને પોતાના માટે જીવવાનો મોકો ભાગ્યે જ મળતો હોય છે જો મોકો મળ્યો હોય તો પણ બહુ ઓછી એવી 'સ્ત્રીઓ' હોય છે જે પોતાની રીતે જીવતી હોય છે. બાકી ની તો ઉંમર નાં એવા પડાવ પર પહોંચી ચુકી હોય છે કે જ્યાં તેને સમાજ ની મર્યાદાઓના બંધન રોકતા હોય છે .
સુપ્રભાત
હેમાંગી-
13 JUL 2020 AT 7:56