8 AUG 2020 AT 18:02

સ્ત્રી પુરુષ ની વચ્ચે પ્રેમ સંબંધ હોય છે. ઘણા કિસ્સામાં તે બંને એક બીજા ના દિલમાં વસતા હોય છે. પણ જિંદગી માં રહેવું અશક્ય હોય છે.
ઘણી ટપાલ તેના સરનામે પહોંચતી તો હોય છે. તેમ તે વ્યક્તિ રહેતી તો હોય છે. પણ કદાચ મન થી જીવતી નથી હોતી.
હેમાંગી

-