30 OCT 2020 AT 16:23

સપનું.
દિવસે જોયેલા ને હકીકત નાં બનેલ ઘટનાને મળવાનું માધ્યમ એટલે આ સપનું,
પૂરા નાં થયેલ વાયદાઓને પૂરા કરવાની ચાહત એટલે આ સપનું,
જે સપનું હકીકત નથી બનવાની તે સપના ને માણવાની ઇચ્છા એટલે આ સપનું,
ટૂંક માં કહું તો જિંદગીની હકીકત વચ્ચે જિંદગી માણવાની મઝા લેવાનું એટલે આ સપનું.
હેમાંગી

-