24 DEC 2020 AT 23:21

સપનાઓ ને વીઝા નથી જોઈતા
અને,
આંખો ને સરહદ નથી રોકતી.
હેમાંગી

-