9 MAR 2020 AT 7:09

સંબંધો માં ગેરેંટી નથી રહી
તે પણ મૌસમ ની જેમ સતત બદલાતા રહે છે
હેમાંગી

-