22 FEB 2020 AT 8:04

સંબંધ બાંધવો પણ કોઈ ને સંબંધ માં બાંધવા નહી
કયારેક કયારેક નજીક નાં સંબંધોમાં પણ સમયાંતરે ઢીલ મૂકતા આવડતી જોઇએ. નહી તો પક્કડ મજબૂત થતા થતા સંબંધ તૂટવાની સંભાવના વધી જાય છે
સુપ્રભાત
હેમાંગી

-