20 JUN 2020 AT 7:30

સમય સમય ની વાત છે સાહેબ!
એક એ સમય હતો કે જયારે ટપાલી પંદર દિવસે ટપાલ નાખી જતો હતો તો પણ લોકો આતુરતાથી રાહ જોતા હતા અને ખુશ થતા હતા.
ને એક અત્યાર નો સમય છે મોબાઈલ માં મેસેજ નો રિપ્લાય આવવામાં જો બે મિનિટ થઈ જાય તો લોકો સંબંધ તોડવા નું વિચારવા લાગે છે .
હેમાંગી

-