સમય ને તમે કયારેય બાંધ્યો છે?
તમે હાથ માં ઘડિયાળ બાંધી તેનો મતલબ એ નથી કે તમે સમય ને બાંધો છો! પણ હકીકત એ છે કે સમય તમને બાંધે છે.
તેના જેવુ જ સંબંધ નુ છે.આપણે વિચારીએ કે આપણે
સંબંધ બાંધીયે છીએ પણ હકીકત માં આપણે સંબંધ માં બંધાઇયે છીએ.
હેમાંગી-
13 DEC 2020 AT 18:23