સમજ "ને" સમજ "થી" "એટલું" સમજાવાનું કે,
સમજ કયારેય વધું ના સમજે,
નહિતર વધુ સમજ કયારેક "ગેરસમજ" બની જતી હોય છે.
હેમાંગી-
1 APR 2020 AT 8:09
સમજ "ને" સમજ "થી" "એટલું" સમજાવાનું કે,
સમજ કયારેય વધું ના સમજે,
નહિતર વધુ સમજ કયારેક "ગેરસમજ" બની જતી હોય છે.
હેમાંગી-