9 JAN 2021 AT 10:17

શરમ આંખો માં નથી ને
દોષ કપડાં ને મળે છે
જિંદગી ના બજાર માં
કયાંક શ્યામ તો
કયાંક દુઃષાશન નિકળે છે
હેમાંગી

-