24 AUG 2021 AT 14:13

શબ્દો નો પણ ભાર હોય છે ,
લાગણીઓ બતાવવાનો પણ એક પ્રકાર હોય છે ,
એવું નથી કે પ્રેમ માં એક બીજા ની સાથે જ રહીયે,
કયારેક દૂર થી પણ આત્મા નો આત્મા જોડે મેળાપ હોય છે.
હેમાંગી

-